મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકી

પીપળી ધોલેરા રોડ ઉપર ધોલેરા નજીક ટ્રક ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકને સાઈડના નાળામાં ઉતારી દીધી હતી અને ત્યાં અંડર બાયપાસ બ્રિજનું કામ પણ ચાલી રહ્યું હતું. સદનસીબે કોઈ મજૂર ત્યાં કામ કરી રહ્યું ન હતું જેથી મોટી દુર્ઘટના ટળી હતી.  રોડ ઓથોરિટીની ટીમને જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવી હતી. એમ્બુલન્સ અને સુપરવાઇઝર ટીમ ત્યાં આવી ડ્રાઇવરને નશો ના ઉતરે ત્યાં સુધી ડ્રાઇવરને સુપરવાઇઝર ટીમ ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવા માટેના તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા