મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઉપલેટાના ભાયાવદરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

ઉપલેટા ના ભાયાવદર માંથી બોગસ ડોક્ટર ઝડપાયો. સરસ્વતી સોસાયટીમાં ભાયાવદર પોલીસ તેમજ કોલકી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ સાથે ડિગ્રી વગરનો નકલી ડોક્ટર પકડી પાડ્યો હતો. તે સરસ્વતી સોસાયટીમાં રહેતો અમીન ગફારભાઈ વિછિના મકાનમા બનાવેલા દવાખાનામાંથી કોઈપણ જાતની ડિગ્રી વિના એલોપેથીક ઈન્જેકશન તથા એન્ટી બાયોટીક દવાઓ સ્ટીરોઇડ ડ્રગ વાળી દવાઓ મળી આવી છે. ભાયાવદર સીટી પીઆઇ ((વી.સી. પરમાર ))તેમજ સ્ટાફ દ્વારા એલોપેથીક ઈન્જેકશન દવાઓ મળી કુલ 9957 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી અમીન વિછિ નામના બોગસ ડોક્ટર પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.