GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કેમીકલ ચોરીનું કૌભાંડ
રિપોર્ટેડ બાય: Mukesh Vasava, અંકલેશ્વરપ્રકાશિત :
ફોટો 1 / 4
ભરુચ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા અંકલેશ્વર GIDCમાં આવેલા જીતાલી ગામ વિસ્તારમાં આવેલા શ્રી રામ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં આવેલા કે.પટેલ કેમીકલ ગોડાઉન માં કોસ્ટીકસોડા લિક્વિડ કેમીકલની ચોરી કરતા બે જેટલા ઇસમોને ઝડપી પાડ્યા છે.




