મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગણિત વિજ્ઞાન પ્રદર્શન

ગણિત વિજ્ઞાન પ્રદર્શન — ફોટો 1

સાણથલી તાલુકા શાળામાં યોજાયેલ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં શ્રી ડોડિયાલા પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થી ૧- કિકાણી શિવમ ૨- ખોખાની મિતુલ માર્ગદર્શક શિક્ષક-શ્રી મકવાણા ઉમંગભાઈ કૃતિનું નામ- વોટર હાઇડ્રોલિક જેક