મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સરકારનું શિક્ષકો ઊપર કેટલું દમન?

ગુજરાત માં SIR ( મતદાન સુધારા કાર્યક્રમ ) જે સરકાર દ્વારા ચાલી રહેલા નિયમો મુજબ શિક્ષકોને બહુજ માનસિક અસર પડે છે જેમાં ગઈકાલે એક શિક્ષકે આત્મ હત્યા કરી અને આજે એક મહિલા શિક્ષક ને હાર્ટ અટેક આવી ગયો..... સરકાર આ મુદ્દાઓ પર થોડું ધ્યાન દોરી કરે.....