મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કોટડાસાંગાણીના શાપર વેરાવળમાંથી બે યુવકો દેશી દારૂ સાથે જડપાયા

કોટડાસાંગાણીના શાપર વેરાવળમાંથી બે યુવકો દેશી દારૂ સાથે જડપાયા — ફોટો 1

શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમા વધી રહેલા દેશી દારૂના દુષણને બંદ કરવા માટે પોલીસે કાર્યવાહી કરી છે. કોટડાસાંગાણીના શાપર વેરાવળન પોલીસે દેશી દારૂ સાથે બે ઈસમોને જડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસે શાપર ચોકડી નજીક ઓવર બ્રિજ નીચેથી સુભાષ ભુરીયાને બે લીટર દેશી દારૂ  જ્યારે વેરાવળ બસ સ્ટેશન પાસેથી દલુ બામણીયાને ત્રણ લીટર  દેશી દારૂ સાથે જડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે