મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

વિંછીયા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં મોળીલા સીમ શાળાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

વિંછીયા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં મોળીલા સીમ શાળાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન — ફોટો 1

સ્ટેન્ડિંગ બ્રોડ જંપ સ્પર્ધામાં તાવિયા અવનિ અરવિંદભાઇ એ પ્રથમ ક્રમ, જ્યારે તાવિયા પ્રિયાંશી મહેશભાઇ, રોજાસરા પ્રદિપ વનરાજભાઇ અને મકવાણા જતીન મુન્નાભાઇએ દ્વિતીય ક્રમ, તથા સોલંકી મહિર ગજુભાઇ એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. શાળાના શિક્ષક રાજપરા હેમંતભાઇએ સતત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. વિજયી વિદ્યાર્થીઓને વાલીગણ તથા ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવાયા હતા.