GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મોટા ઇસનપુર શેઠ ભીખાભાઈ હાઈસ્કૂલમાં ખો ખો સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજેતા
રિપોર્ટેડ બાય: પરેશભાઈ ઠક્કર, મોટા ઇસનપુરપ્રકાશિત :

સાદરા વિદ્યાપીઠ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં સ્પર્ધામાં શેઠ ભીખાભાઈ હાઇસ્કુલ મોટા ઇસનપુર ખોખો વિદ્યાર્થીઓની ટીમ શાળાના વ્યાયામ શિક્ષક ભાવેશભાઈ ના માર્ગદર્શનથી તાલુકા કક્ષાએ વિજય મેળવેલ છે શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે
