GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
એક મિનિટમાં પિયાનો પર નવ ગીતની પેરડી વગાડીને નેશનલ રેકોર્ડ બનાવ્યો
રિપોર્ટેડ બાય: Anaya Giriraj Sharma, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 3
અમદાવાદની રહેવાસી અનાયા શર્માએ નવ વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અનાયાએ એક મિનિટમાં પિયાનો પર નવ ગીતોની સુંદર પેરોડી વગાડીને નેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. અમદાવાદની બાળકીને સુપર કિડ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. અનાયા પોતાની સફળતાનો શ્રેય ભગવાન, તેના દાદા વિષ્ણુ પ્રસાદ અને તેના માર્ગદર્શક અશોક મહેતાના આશીર્વાદને આપે છે.



