મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન કરવામાં આવ્યું

“જન આક્રોશ યાત્રા-બોરસદ વિધાનસભા કોંગ્રેસ આયોજીત” તા.-૦૪/૧૧/૨૦૨૫ ને મંગળવાર કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા બાબતે બોરસદ વિધાનસભા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન કરવામાં આવ્યું. ગુજરાત ભરમા જે રીતે કુદરત કોપાયો છે અને અત્યારે સાર્વત્રિક મોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના મગફળી, ડુંગર, કપાસ, સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકશાન થયું છે અને ખેડૂતોના મોઢામાં આવેલો કીયો છીનવાઈ ગયો છે. એક બાજુ કુદરત કોપે છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનુ જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સીઝનમાંથી વાવાઝોડા, અતિવૃષ્ટિ કે મોસમી વરસાદના ભોગ બનતા ખેડૂતને રાહત પેકેજના માત્ર આશ્વાસન કરીને સંતોષ માની લે છે અને ખેડૂતોને નુકશાનીનું ચુકવવાનું થાય ત્યારે ફરી આંદોલનના 30 થી 35% કમ પણ ખેડૂતોને ચુકવવામાં આવતા નથી. ગયા વર્ષે 2024 ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024 ના મોસમી વરસાદનો મારુ, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિ અને અત્યારે મોસમી વરસાદ ખેડૂતની કમર તોડી નાખી છે. અને ખેડૂતનો લીધેલ પાક નિષ્ફળ ગયો હોય તેમ નથી આના કરતા સિવાયનું કશું લીધું પાકને પાવર કરવા માટે નિષ્ફળ ગયું. ખેડૂતને પૈસાવાળું રૂપિયા ખેડૂતો પાસે નથી ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના જેમ UPA સરકારે ખેડૂતોના 78000 કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે. 2020 થી ગુજરાતમાં પાકવીમા યોજના બંધ છે અને આ ભારતમાં આ યોજનામાં ચાલુ છે તો ગુજરાતમાં સરકારી પાકવીમા કંપનીઓ આધિક ખેડૂતોને પાકવીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકશાનીના વળતર માટે જે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે, ખેડૂતોની મગફળી કપાસમાં વરસદના કારણે બીજાનું પણનું વધારે થશે. બજારમાં ટેકાના ભાવે ખરીદીના માપદંડમાં ફેરફાર કરી ખૂબ જલ્દી મગફળીના દેવાના 300 મણ ખરીદી કરવામાં આવે, ગુજરાતમાં સિંચાયુ પાકને સમયસર અનિવાર્ય રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડૂતોને જોઈએ ત્યારે આપવા આવે તેવી ગુજરાત પ્રદેશ સમિતિની માંગ છે.