GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જૂનાગઢમાં બાળકોએ કિડ્સ પ્લે હાઉસની સફાઇ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
રિપોર્ટેડ બાય: Zakir A Qureshi, Junagadhપ્રકાશિત :
ફોટો 1 / 3
જૂનાગઢમાં નાના ભૂલકાઓએ એન્જલ કિડ્સ પ્લે હાઉસમાં સાફ સફાઇ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.



