GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જામનગર સમસ્ત સતવારા સમાજ દ્વારા લોકડાયરામાં ડૉલરનો વરસાદ
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
જામનગર સમસ્ત સતવારા સમાજ–ગોકુલનગર દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં જામનગર - દ્વારકા સાંસદ શ્રી પૂનમબેન માડમે ખાસ હાજરી આપી હતી અને સંસ્થાના હોદ્દેદારોએ શાલ ઓઢાડીને પૂનમબેનનું સ્વાગત-સન્માન કર્યું હતું. આ ડાયરામાં કમો અને રાજ ગઢવી જેવા કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી અને ચાહકોએ પ્રસન્ન થઈને આ બંને કલાકારો પર ડોલર નોટોનો પણ વરસાદ વરસાવ્યો હતો તેમજ ડાયરામાં કલાકારોને નિહાળવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું.





