GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની ઉજવણી
રિપોર્ટેડ બાય: Sardar Patel Vidhyasankul, Suratપ્રકાશિત :
સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
