મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બગોદરા ટોલ ગેટ પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન

બગોદરા ટોલ ગેટ પર રોડ પર ખાડા પડી જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી પસાર થતા અનેક વાહન ચાલકોએ ખાડાને કારણે હેરાન થઇ ગયા છે. સ્થાનિકો તેમજ વાહન ચાલકોએ પણ આ ખાડાને જલ્દી રિપેર કરવામાં આવે તેવી માંગ કરી છે.