GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જામનગર શહેરનાં કલેક્ટરે "ઓમ ટ્રેનિંગ સેન્ટર" નાં મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળી પર્વની લાગણીસભર ઉજવણી કરી.
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
જામનગરના કલેક્ટર કેતન ઠક્કર સાહેબે "ઓમ ટ્રેનિંગ સેન્ટર" નાં મનોદિવ્યાંગ બાળકો સાથે ફટાકડા ફોડીને આગામી દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી તેમજ આ અવસરે મીઠાઈ,ચોકલેટ અને ફટાકડા વિતરણ કરીને કલેકટરે સાચા અર્થમાં અને નિસ્વાર્થ ભાવે દિવ્યાંગ ભૂલકાઓ સાથે દિવાળી ઉજવી શુભેચ્છાઓ પાઠવી હતી.





