મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મહાદેવ ગૃપ દ્વારા "ઓમ ટ્રેનિંગ સેન્ટર" નાં મનોદિવ્યાંગ બાળકો સાથે આગામી દિવાળી પ્રસંગની ઉજવણી

મિતેષ સર અને મહાદેવ ગૃપ ના સંયુક્ત ઉપક્રમે ડિમ્પલ બેન મહેતા દ્વારા સંચાલિત "ઓમ ટ્રેનિંગ સેન્ટર" નાં દિવ્યાંગ બાળકો સાથે આગામી દિવાળી પ્રસંગની ઉજવણી ફટાકડા ફોડી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં બાળકો સાથે સંગીતના તાલે સંસ્થાના સભ્યો તથા સંચાલકો પણ ઝૂમી ઊઠ્યા હતાં તેમજ આ પ્રસંગે મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ નાસ્તાની વ્યવસ્થા સાથે મીઠાઈનું પણ વિતરણ કરીને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.