મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

હળવદ : સિદ્ધનાથ યુવા ગ્રુપ દ્વારા જુના અમરાપર ગામે રક્તદાન કેમ્પનું આયોજન

હળવદ :  સિદ્ધનાથ યુવા ગ્રુપ દ્વારા જુના અમરાપર ગામે રક્તદાન કેમ્પનું આયોજન — ફોટો 1

રક્તદાન મહાદાન આપના એક રક્તદાનથી કોઈની અમૂલ્ય જિંદગી બચી જાય તેમજ જરૂરિયાત મંદ પરિવારને લોહીનો લાભ મળે છે માટે રક્તદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું છે. સિદ્ધનાથ યુવા ગ્રુપ દ્વારા ચતુર્થ ઈનામ વિતરણ સમારોહ નિમિતે શ્રી રામ બ્લડ સેન્ટર ધાંગધ્રા ના સહયોગથી 19 ઓકટોબર ના રોજ ૩:૩૦ થી ૭ વાગ્યા દરમિયાન જુના અમરાપર ગ્રામ પંચાયત ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ બને તેમ વધારેમાં વધારે ગામના લોકો રક્તદાન કરે તેમજ બ્લડ એકત્રિત થાય તે માટે સિદ્ધનાથ યુવા ગ્રુપે લોકોને આહવાન કર્યું છે.