મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

જામનગરના ખૈલેયાઓ અમદાવાદ આયોજિત ફિલ્મફેર એવોર્ડ્સના સ્ટેજ પર સિતારાઓની સાથે ગરબાના તાલે ઝૂમ્યાં

સૌરાષ્ટ્રમાંથી જામનગર શહેરનાં એકમાત્ર એવા બ્રહ્મ સમાજના યુવક વિપુલભાઈ પંડ્યા(ભગત) દ્વારા સંચાલિત માધવ ડાન્સ એન્ડ દાંડિયા ક્લાસીસનાં ખેલૈયાઓને ૭૦માં ફિલ્મફેર એવોર્ડ્સ, અમદાવાદ ખાતે અનન્યા પાંડે અને મનીષ પૌલ જેવા સેલિબ્રિટીઓ સાથે ગરબાની થીમ પર પરફોર્મન્સ કરવાની સુવર્ણ તક મળી હતી જે જામનગર માટે ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે.