GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
આણંદ જિલ્લામાં ‘વિરાટ હિન્દુ ધર્મ સભા’નો કાર્યક્રમ, તેલંગાણાના ધારાસભ્ય ટી.રાજા આપશે હાજરી
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, આણંદપ્રકાશિત :
ફોટો 1 / 5
સમસ્ત હિન્દુ સમાજ આણંદ દ્વારા આયોજિત ‘વિરાટ હિન્દુ ધર્મ સભા’ કાર્યક્રમ તારીખ ૧૨-૦૮-૨૦૨૫, શુક્રવાર સાંજે ૪.૦૦ કલાકે સિંધુ હોલ,શિખોડ તળાવ પાસે,આણંદ રાખવામાં આવ્યો છે. જેમાં મુખ્ય અતિથિ મહેમાન ‘ઠાકુર રાજા સિંહ ‘ જે તેલંગાણા રાજ્યના એમએલએ છે. પ્રખર હિન્દુ સમ્રાટ અને પ્રચારક તરીખેની હિંદુઓમાં ઓળખ ધરાવે છે હિન્દુ સમાજમાં એકતા,પ્રામાણિકતા અને જાગૃતિ લાવવા માટે તથા હિંદુઓમાં ધર્મ અને શાસ્ત્રો નું જ્ઞાન આપવા હેતુ સૂત્રોચાર સાથે આણંદ આવવાના છે ‘ધર્મો રક્ષતિ રક્ષિત’, ‘સંગઠિત હિન્દુ, સુરક્ષિત રાષ્ટ્ર’ સમસ્ત હિન્દુ સમાજ ના તમામ હિન્દુ સંગઠન,અને દરેક સમાજના વડીલો, સામાજિક સંસ્થાના અગ્રણીઓ,ગણેશ મંડળ ના સભ્યો,નવરાત્રી મંડળના સભ્યો, સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ,સેવાકીય ટ્રસ્ટના સભ્યો, હિન્દુ ધર્મ માટે સમર્પિત વ્યક્તિઓ અપેક્ષિત છે સંગઠન અને સમાજના મુખ્ય વ્યક્તિઓએ ઉપસ્થિત રહેવા અનુરોધ છે





