મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કેશરડી જોધલપીર મંદિરમાં ભવ્ય પ્રોગ્રામનું આયોજન

કેશરડીમાં જોધલપીર મંદિરમાં ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનેક લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.