GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉમા સંસ્કાર વિધાલય મહેસાણામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો
રિપોર્ટેડ બાય: ઉમા સંસ્કાર વિદ્યાલય, મહેસાણાપ્રકાશિત :
ફોટો 1 / 4
ઉમા સંસ્કાર વિધાલય, મહેસાણા માં નવરાત્રી મહોત્સવ ઉજવાયો. ધોરણ 1 થી 10 ના વિધાર્થીઓનો નવરાત્રી મહોત્સવ ઉજવાયો જેમાં વિધાર્થીઓ ઉત્સાહભેર ઝૂમ્યા હતા, સ્કૂલ તરફથી નાસ્તા અને વિધાર્થીઓ ને ઇનામોની વહેંચણી કરવામાં આવી હતી.




