મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ORCHID EXOTICA GARBA 2025

ઓરચીડ એક્ઝોટિકાના સભ્યો દ્વારા ટ્રેડિશનલ લૂક સાથે ગરબા ની ઉજવણી કરવામાં આવી. સ્પેશિયલ કોરિયોગ્રાફી સાથે લેટેસ્ટ ગરબા ના સ્ટેપ્સ સાથે લોકો ગરબા ના તાલે ઝૂમ્યા.