મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હું શું કરું મારા પંચાયતમાં પણ પાણી ભરાયું છે: ભાજપ સરપંચ

ખેડાના વસોમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકોએ રોષે ભરાઈને સરપંચને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે સરપં

તસવીર: gstv

ખેડાના વસોમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકોએ રોષે ભરાઈને સરપંચને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે સરપંચને પાણીના નિકાલ માટે કહ્યું તો સરપંચ દિપક દલવાડીએ એવું જણાવ્યું કે, મારે પણ પંચાયતમાં પાણી ભરાયું છે હું કોને કહું?આ જવાબ સાંભળી સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો