મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા ઓરેન્જ એલર્ટ જાહેર, તંત્ર સતર્ક

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો

તસવીર: gstv

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધી જતા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વડોદરા શહેર માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. હાલ આજવા ડેમની સપાટી 210 ફૂટને પાર પહોંચી છે, જ્યારે વિશ્વામિત્રી નદી 15 ફૂટથી ઉપર વહી રહી છે.

આ સમાચાર શેર કરો