મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-રાજકોટ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમદાવાદ

તસવીર: GSTV

અમદાવાદ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા મોરૈયા ક્રોસ રોડ પાસે વરસાદી પાણીના ભારે ભરાવાને કારણે વાહનવ્યવહારને મોટી અસર થઈ છે. હાઈવે પર પાણી ફરી વળવાથી લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે નોકરીયાતો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો