VIDEO: બસીરહાટમાં મતાધિકાર પર તરાપ? પૂરક મતદાર યાદી જાહેર થતા જ હબાસપુરમાં ભારે હોબાળો!
VIDEO: પશ્ચિમ બંગાળના બસીરહાટ હેઠળના હબાસપુરમ

VIDEO: પશ્ચિમ બંગાળના બસીરહાટ હેઠળના હબાસપુરમાં પૂરક મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ભારે હોબાળો મચી ગયો છે.. સ્થાનિક રહીશોનો આરોપ છે કે ભાજપ અને ચૂંટણી પંચની કથિત મિલીભગતથી અનેક માન્ય મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. માત્ર માકલગાછીયા પંચાયતમાં જ અંદાજે 600થી 700 નામ ડિલીટ કરાયા છે, જ્યારે આબાસપુર અને હરિઘાટા જેવા ગામો સહિત કુલ 2000થી વધુ મતદારો મતાધિકારથી વંચિત રહ્યા છે.
જાહેરાત




