VIDEO: તમિલનાડુમાં જામશે લોકશાહીનો રંગ: લુપ્ત થતી લોકકલાઓ હવે બનશે મજબૂત મતદાનનું માધ્યમ
VIDEO: તમિલનાડુના થૂથુકુડીમાં સાહા ફોક

VIDEO: તમિલનાડુના થૂથુકુડીમાં સાહા ફોક આર્ટ ગ્રુપ લોકશાહીને મજબૂત કરવા મેદાનમાં ઉતર્યું છે.. પરંપરાગત કલા દ્વારા મતદારોને જાગૃત કરવાના આ અનોખા પ્રયોગ.
તામિલનાડુના થૂથુકુડીમાં સ્થાનિક લોકકલા જૂથ દ્વારા ચૂંટણી જાગૃતિ અભિયાન અંતર્ગત ગ્રામીણ કલા પ્રકારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.. સાહા ફોક આર્ટ ગ્રુપના સ્થાપક ડોક્ટર સાહા શંકરના નેતૃત્વમાં કલાકારો પરંપરાગત નૃત્ય અને સંગીત દ્વારા નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવી રહ્યા છે.. આ અનોખી પહેલથી લુપ્ત થતી લોકકલાઓને નવું જીવન મળી રહ્યું છે અને સાથે જ લોકશાહીના પર્વમાં લોકોની ભાગીદારી વધારવા માટે પ્રેરક વાતાવરણ સર્જાયું છે.
જાહેરાત







