VIDEO/ Amreli માં રસોઈના વિવાદમાં પત્નીની હત્યા કરનાર આરોપી હિસ્ટ્રીશીટર નીકળ્યો
અમરેલીના બગસરામાં રસોઈ બનાવવાની બાબતમાં પતિએ પત્નિની હત્યા કરી નાંખી...પોલીસ તપાસમાં સામે
અમરેલીના બગસરામાં રસોઈ બનાવવાની બાબતમાં પતિએ પત્નિની હત્યા કરી નાંખી...પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ત્રિકમ અને કુહાડાથી કરવામાં આવેલી હત્યા બાદ આરોપી વિજય પરમારને પોલીસે ઝડપી લીધો છે..પોલીસે પુરાવા એકત્ર કરી ઘટનાનું રિકન્ટ્રક્શન પણ કર્યું....આ કેસમાં અમરેલીના ઈન્ચાર્જ એસપીએ કહ્યું કે, આરોપી સામે અગાઉ પણ ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે..




