VIDEO: બદરીનાથ ધામમાં વરસાદી માહોલ, અલકનંદા નદીમાં જળપ્રવાહ વધ્યો
ઉત્તરાખંડના બદરીનાથ ધામમાં વરસાદી માહોલ વચ્ચે અલકનંદા નદીનો જળપ્રવાહ તેજ બન્

ઉત્તરાખંડના બદરીનાથ ધામમાં વરસાદી માહોલ વચ્ચે અલકનંદા નદીનો જળપ્રવાહ તેજ બન્યો છે. સતત વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર વધતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બદરીનાથ ધામમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તકેદારીના પગલાં લઈ રહ્યું છે. વરસાદી માહોલ વચ્ચે બદરીનાથ ધામના મનમોહક દૃશ્યો પણ સામે આવ્યા છે.




