મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ટોલ સંચાલકોની દાદાગીરી સામે લોકોનો રોષ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં અમદ

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સુરેન્દ્રનગરમાં અમદાવાદ રાજકોટ રોડ પર આવેલા વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પર વાહન ચાલકો સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે, અને  ખરાબ વર્તન કરવામાં આવવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે   વાહન ચાલકો પાસેથી રોકડા રૂપિયા પડાવવામાં આવતા હોવાના આક્ષેપ છે.

ફાસ્ટટેગ નહીં ચાલે રોકડા રૂપિયા જ ચાલશે તેવું ટોલનાકા સંચાલકોની દાદાગીરી સામે લોકો રોષે ભરાયા 

ફાસ્ટટેગ નહીં ચાલે રોકડા રૂપિયા જ ચાલશે તેવું ટોલનાકા સંચાલકોની દાદાગીરી સામે લોકો રોષે ભરાયા છે..  જો વાહન ચાલકો રૂપિયા ન આપે તો ગાડી પર લાકડી ધોકા મારવામાં આવી રહ્યા હોવાના આરોપ છે.. સમગ્ર મામલે સરલા ગામના ખેડૂતોએ ચોટીલા પ્રાંતઅધિકારીને રજુઆત કરી છે.. તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિતમાં રજુઆત કરાઈ..

આ સમાચાર શેર કરો