VIDEO: મુંબઈમાં ગૅસ સિલિન્ડર માટે હાહાકાર: અછતની અફવા વચ્ચે એજન્સીઓ પર હજારોની ભીડ

VIDEO: મુંબઈમાં રાંધણ ગૅસ મેળવવા માટે પડાપડી જોવા મળી રહી છે..

VIDEO: મુંબઈમાં રાંધણ ગૅસ મેળવવા માટે પડાપડી જોવા મળી રહી છે.. એલપીજીની અછતની અફવાઓ વચ્ચે, હાલ હજારો લોકો ભૂખ્યા-તરસ્યા લાંબી કતારોમાં ઉભા રહી સિલિન્ડરની રાહ જોઈ રહ્યા છે.

મુંબઈમાં રાંધણ ગૅસના પુરવઠામાં અછત હોવાના અહેવાલો વચ્ચે ગૅસ એજન્સીઓ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.. રસોડાનો ઈંધણનો જથ્થો ખૂટી પડવાના ડરે લોકો વહેલી સવારથી જ ખાલી સિલિન્ડર લઈને લાંબી કતારોમાં ઉભા રહી ગયા છે.. આ અચાનક સર્જાયેલી સ્થિતિને કારણે વિતરણ વ્યવસ્થા પર ભારે દબાણ આવ્યું છે અને ગેસ એજન્સીઓ બહાર વાહનોની લાઈન લાગી હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત