મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ દેશમાં દર કલાકે એક ખેડૂત કરી રહ્યો છે આત્મહત્યા, મનીષ દોશીએ વ્યક્ત કરી ચિંતા

અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ખેડૂતો અને ખેત મજૂ

અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ખેડૂતો અને ખેત મજૂરોની કફોડી સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે જગતનો તાત ગણાતો ખેડૂત આજે આત્મહત્યા કરી રહ્યો છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. વર્ષ ૨૦૨૪માં ૧૦ હજાર ૫૪૬ અને ૨૦૨૩માં ૧૦ હજાર ૭૮૬ ખેતી સાથે સંકળાયેલા લોકોએ જીવ ટૂંકાવ્યા છે, એટલે કે દર કલાકે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે.

આ સમાચાર શેર કરો