VIDEO: વિશાખાપટ્ટનમમાં પ્રકૃતિનો આક્રોશ: માથા પર પાંદડા પહેરી હજારો આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા!

VIDEO: વિશાખાપટ્ટનમમાં આદિવાસીઓનો અનોખો વિ

VIDEO: વિશાખાપટ્ટનમમાં આદિવાસીઓનો અનોખો વિરોધ જોવા મળ્યો છે.. માથા પર પાંદડા પહેરીને રસ્તા પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.. પોતાની જમીન અને અધિકારો માટે આદિવાસીઓએ સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે.

વિશાખાપટ્ટનમમાં આદિવાસી સમુદાય દ્વારા પોતાના હકો અને પડતર માંગણીઓ માટે એક અનોખું અને ધ્યાન ખેંચતું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.. આ પ્રદર્શન દરમિયાન આદિવાસી પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પરંપરાગત વિરોધના પ્રતીક રૂપે પોતાના માથા પર લીલા પાંદડા પહેરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

જાહેરાત

આદિવાસી નેતાઓના જણાવ્યા અનુસાર, જંગલની જમીન પરના અધિકારો અને પાયાની સુવિધાઓના અભાવે તેઓ લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે.. પાંદડા પહેરીને કરવામાં આવેલ આ પ્રદર્શન પ્રકૃતિ સાથેના તેમના અતૂટ સંબંધ અને સરકારની ઉદાસીનતા સામેનો આક્રોશ દર્શાવે છે..

આ સમાચાર શેર કરો

જાહેરાત