VIDEO: કાશ્મીરમાં કુદરતની કરામત: ભદ્રવાહની ગુલદંડા ખીણમાં હિમવર્ષાનો જાદુ, પ્રવાસીઓ મંત્રમુગ્ધ!

VIDEO: જમ્મુ-કાશ્મીરની ભદ્રવાહ ખીણમાં આવેલા ગુલદ

VIDEO: જમ્મુ-કાશ્મીરની ભદ્રવાહ ખીણમાં આવેલા ગુલદંડામાં થયેલી હિમવર્ષાએ પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા છે, તો બીજી તરફ શ્રીનગરના દાલ સરોવર ખાતે શિકારા સવારી માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

અસુરક્ષાની તમામ અફવાઓને ફગાવીને દેશભરના સહેલાણીઓ કાશ્મીરના મૈત્રીપૂર્ણ વાતાવરણ અને પ્રવાસનનો આનંદ માણી રહ્યા છે..

આ સમાચાર શેર કરો

જાહેરાત