અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય મહેમાનોનો જમાવડો! ફિજીના પ્રતિનિધિમંડળે રામલલાના ચરણોમાં શીશ ઝુકાવ્યું

VIDEO: અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય મહેમાનોનું આગમન થયું છે.. ફિજ

VIDEO: અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય મહેમાનોનું આગમન થયું છે.. ફિજીના પ્રતિનિધિમંડળે રામલલાના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું.. વાલ્મિકી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ રામનગરીની દિવ્યતા નિહાળીને મહેમાનો મંત્રમુગ્ધ થયા છે.. 

 અયોધ્યાના આંતરરાષ્ટ્રીય વાલ્મિકી એરપોર્ટ પર ફિજીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.. ફિજીથી ખાસ રામલલાના દર્શન માટે આવેલા આ મહેમાનોએ એરપોર્ટની સુવિધાઓ અને અયોધ્યાના પરિવર્તનની પ્રશંસા કરી હતી.. એરપોર્ટ ડાયરેક્ટર વીરેન્દ્ર સિંહે પ્રતિનિધિમંડળનું સત્તાવાર સ્વાગત કર્યું અને તેમને રામ મંદિરના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા.. આ મુલાકાત ભારત અને ફિજી વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું ડગલું માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત