મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મેં પોલીસ પર ભરોસો કર્યો, તેમણે મારા પર આક્ષેપો લગાવી દીધાઃ સીએમ વિજય

તમિલનાડુના કરુરમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને સરકારી નોકરીના નિમણૂકપત્ર આપવા આવ્ય

તસવીર: gstv

તમિલનાડુના કરુરમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને સરકારી નોકરીના નિમણૂકપત્ર આપવા આવ્યા. મુખ્યમંત્રી વિજય આકરૂર પહોંચ્યા હતા. જ્યાં કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, ‘કરૂરમાં નાસભાગની ઘટનાથી આખા રાજ્યને દુઃખ થયું હતું. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા હતા. આ દુઃખને ક્યારે ભૂલી શકાય નહીં.’ વિજયે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, મેં તેમના પર ભરોસો કર્યો, પરંતુ તેમણે મારા પર આક્ષેપો લગાવી દીધા.’ કરૂરમાં   વિજયે ઘટના અંગે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે  વર્ષ 2025માં અભિનેતા થલપતિ વિજયની તમિલગા વેત્રી કઝગમ નામની નવી પાર્ટીની સ્થાપના કરતી વખતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો લોકોની ભીડ ઉમટી હતી, જેમાં નાસભાગ થતા 41 લોકોના મોત થયા હતા.  

આ સમાચાર શેર કરો