મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: નેપાળમાં હાઈ-પ્રોફાઈલ કોર્ટ પેશી: રમેશ લેખક અને કે.પી. શર્મા ઓલી સામે કાયદાકીય પ્રક્રિયા તેજ, શું આવશે ચુકાદો?

VIDEO: નેપાળમા

તસવીર: GSTV

VIDEO: નેપાળમાં રાજકીય ભૂકંપ આવ્યો છે..ઝેન-ઝી આંદોલનકારીઓ પર કથિત દમન મામલે પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને ગૃહમંત્રી રમેશ લેખકની કોર્ટમાં પેશી થઈ છે.. માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો અને ચુસ્ત સુરક્ષા વચ્ચે ચાલી રહેલી આ કાયદાકીય લડાઈ પર હવે સમગ્ર નેપાળની નજર ટકેલી છે.

નેપાળની રાજધાની કાઠમંડુમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.. પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને ગૃહમંત્રી રમેશ લેખકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

ઝેન-ઝી વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત અત્યાચારો અને માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા તેજ બનતા નેપાળના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો