VIDEO: અનંતનાગમાં ભારે વરસાદ: ચિંતિત ખેડૂતો માટે ખુશીનો માહોલ, પાણીની અછત દૂર થશે
VIDEO: અનંતનાગમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. હિમવ
VIDEO: અનંતનાગમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. હિમવર્ષાના અભાવે ચિંતિત ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે.. આ વરસાદથી ખેતી અને બાગાયત પાકને નવું જીવન મળશે તો અનેક જગ્યાએ પાણીની અછત દૂર થશે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા કૃષિ અને બાગાયત ક્ષેત્રે નવી આશા જાગી છે. શિયાળામાં ઓછી હિમવર્ષા બાદ આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે.. સ્થાનિક ખેડૂત જાવેદ અહમદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ વરસાદના સકારાત્મક પ્રભાવ પર ભાર મૂક્યો છે.. માર્ચમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ હોવા છતાં, આ મેઘમહેરથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે જે પાક માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
જાહેરાત






