VIDEO: લખનૌમાં ગૅસ સિલિન્ડર મોંઘા થયા, પણ વિદ્યાર્થીઓની થાળી સસ્તી! વેપારીઓએ દાખવી ઉદારતા
VIDEO: લખનૌમાં કોમર્શિયલ ગેસના ભાવ વધતા રેસ્

VIDEO: લખનૌમાં કોમર્શિયલ ગેસના ભાવ વધતા રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.. જોકે વિદ્યાર્થીઓના હિતમાં અનેક વેપારીઓએ ભોજનના ભાવ સ્થિર રાખવાનો સંકલ્પ કર્યો છે.. જુઓ લખનૌથી આ ખાસ અહેવાલ..
લખનૌમાં કોમર્શિયલ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાનો તોતિંગ વધારો થતા હોટલ, ઢાબા અને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓની ચિંતા વધી છે.. રેસ્ટોરન્ટ સંચાલક સંદીપ સિંહ જણાવે છે કે ગેસના ભાવ વધારાને કારણે ભોજનની પ્લેટમાં 5 થી 10 રૂપિયાનો વધારો અનિવાર્ય બન્યો છે.. જોકે સ્થાનિક કોચિંગ હબમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તેઓ હાલમાં 60 રૂપિયામાં જ પૌષ્ટિક અને તાજું ભોજન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન વધે.
જાહેરાત







