VIDEO: દેહરાદૂન એરપોર્ટ પર 'ડિજી યાત્રા'ની ધમાકેદાર એન્ટ્રી: હવે ચહેરો બતાવો અને ફ્લાઈટ પકડો, સમયની થશે મોટી બચત!
VIDEO: દેહરાદૂનના જોલી

VIDEO: દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર ડિજી યાત્રાની ભેટ મળી છે.. કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ આધુનિક ડિજિટલ સુવિધાઓનું લોકાર્પણ કર્યું છે. વાઈ-ફાઈ અને લાઈબ્રેરી જેવી સગવડોથી મુસાફરો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ દ્વારા ડિજી યાત્રા સુવિધાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરવામાં આવ્યો છે.. આ ટેકનોલોજીથી મુસાફરોને ફિઝિકલ બોર્ડિંગ પાસની જરૂર રહેશે નહીં, જેનાથી ચેક-ઈનથી લઈને બોર્ડિંગ સુધીનો સમય બચશે અને મુસાફરી વધુ સરળ બનશે. આ ઉપરાંત એરપોર્ટ પર ફ્રી વાઈ-ફાઈ, ફ્લાયબ્રરી અને કિડ્સ ઝોન જેવી નવી સુવિધાઓ પણ શરૂ કરાઈ છે.
જાહેરાત





