VIDEO: ભોપાલમાં રાંધણ ગૅસ માટે હાડમારી: વહેલી સવારથી એજન્સીઓ પર લાંબી કતારો, ગૃહિણીઓ પરેશાન!

VIDEO: ભોપાલમાં રાંધણ ગેસના સિલિન્ડર મેળવવા મ

VIDEO: ભોપાલમાં રાંધણ ગેસના સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં ગેસ એજન્સીઓ પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે.

ઘણા ગ્રાહકો કલાકો સુધી અને કેટલાક તો દિવસોથી પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ પુરવઠામાં અનિશ્ચિતતાને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત