VIDEO: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જર્મનીના બર્લિનમાં ભારતીય સમુદાયને કર્યો સંબોધિત
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જર્મનીના બર્લિનમાં ભારતીય સમુ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જર્મનીના બર્લિનમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે ભારત-જર્મની સંબંધો, ભારતીય પ્રવાસી સમુદાયની ભૂમિકા, આર્થિક સહયોગ અને સાંસ્કૃતિક જોડાણ પર વિગતવાર વાત કરી. સંબોધન દરમિયાન રાજનાથસિંહ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા બધા હસી પડ્યા હતા, જેના પર સંરક્ષણ મંત્રીએ કહ્યું કે મને એ નથી ખબર પડતી કે તમે કેમ હસી રહ્યા છો. કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રીએ હળવા અંદાજમાં કહ્યું કે, આ તેમની જર્મનીની પ્રથમ મુલાકાત છે, જ્યારે તેઓ અમેરિકા સાત થી આઠ વાર જઈ ચુક્યા છે.



