VIDEO: ધનબાદમાં મોતનું તાંડવ: જમીન ધસી પડતા 3નાં મોત, ગૅસ ગળતરથી આખો વિસ્તાર છાવણીમાં ફેરવાયો
VIDEO: ધનબાદમાં કુદરતી નહીં, પણ માનવસર્જિત કાળ ત્રણ જ

VIDEO: ધનબાદમાં કુદરતી નહીં, પણ માનવસર્જિત કાળ ત્રણ જિંદગીઓને ભરખી ગયો છે.. જમીન ધસી પડવાને કારણે અને ગેસ ગળતરથી સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ઝારખંડના ધનબાદમાં જમીન ધસી પડવાની ગંભીર ઘટનામાં ત્રણ લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે.. આ દુર્ઘટનાને કારણે અનેક મકાનો જમીનદોસ્ત થયા છે અને ગૅસ ગળતર થતાં સમગ્ર વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ભોગ બનનાર પરિવારોની શોભા દેવી અને રિંકી કુમારીએ વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે.
જાહેરાત




