VIDEO: વારાણસીમાં બુલડોઝર એક્શન! દાલમંડી બજારમાં દબાણો પર ફેરવાયા બુલડોઝર, 32 કરોડનું વળતર ચૂકવાયું
VIDEO: વારાણસીમાં ગેર

VIDEO: વારાણસીમાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી જોવા મળી રહી છે. દાલમંડી બજારમાં રોડ પહોળા કરવા માટે તંત્રએ મોટી ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરી છે.. આશરે કરોડોના વળતર બાદ હવે દબાણો પર બુલડોઝર ફેરવાઈ રહ્યા છે.
વારાણસીના દાલમંડી બજારમાં માર્ગ રૂપાંતરિત કરવા અને દબાણો દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.. જાહેર બાંધકામ વિભાગે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અત્યાર સુધીમાં 25 ઇમારતો તોડી પાડી છે, જ્યારે અસરગ્રસ્તોને આશરે 32 કરોડનું વળતર ચૂકવાયું છે.. રમઝાન અને તહેવારોને કારણે અટકાવેલી આ કામગીરી હવે પુન શરૂ થઈ છે, જેમાં આજે વધુ 15 બિલ્ડિંગો પર બુલડોઝર ફેરવવામાં આવશે.
જાહેરાત




