VIDEO/ કચ્છ સરહદે સેનાની 'ડિજિટલ' રણનીતિ: ભુજમાં જવાનોને અપાઈ આધુનિક ડ્રોન તાલીમ
કચ્છના ભુજમાં ભારતીય સેના દ્વારા સરહદની સુરક્ષાને વધુ મ
કચ્છના ભુજમાં ભારતીય સેના દ્વારા સરહદની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સેનાના જવાનોને આધુનિક ડ્રોન ચલાવવાની ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ ડ્રોન ટેકનોલોજી દ્વારા દુશ્મનો પર નજર રાખવા અને યુદ્ધ જેવી સ્થિતિમાં સચોટ હુમલો કેવી રીતે કરી શકાય તેની તાલીમ આપવામાં આવી હતી . સેનાની આ કવાયતથી દેશની સુરક્ષા વ્યવસ્થામાં એક નવો અધ્યાય ઉમેરાયો છે, જે રણ વિસ્તારમાં સર્તકતા વધારશે.



