મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડ: જિલ્લા અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદ, કપરાડામાં ૧૫.૬ ઇંચ

વલસાડ જિલ્લા તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નાગર હવેલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩

તસવીર: gstv

વલસાડ જિલ્લા તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નાગર હવેલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ થી ૧૫ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડામાં ૩૯૭ મીમી (૧૫.૬ ઇંચ) અને નાનાપોંઢામાં ૨૮૦ મીમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પારડીમાં ૯.૩ ઇંચ, વલસાડમાં ૮.૩ અને વાપીમાં ૭.૨ ઇંચ વરસાદ નોંધાયો છે. સંઘ પ્રદેશ દમણમાં ૮.૭ અને દાદરા નાગર હવેલીમાં ૯.૭ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ સમાચાર શેર કરો