મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડા-બારેજા હાઈવે પર ત્રિપલ અકસ્માત, મોટી દુર્ઘટના ટળી

ખેડા-બારેજા હાઈવે પર ત્રિપલ અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસે

તસવીર: gstv

ખેડા-બારેજા હાઈવે પર ત્રિપલ અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.  ખેડાથી બારેજા તરફ જઈ રહેલી એક સામે સામે અચાનક ગાય આવી ગઈ હતી. ગાયને બચાવવા માટે કાર ચાલકે બ્રેક મારતા  તેની પાછળ આવી રહેલી બીજી કાર તેની સાથે અથડાઈ હતી. જે બાદ ટેન્કર પર કાર પાછલ અથડાતા ગંભીર અકસ્માત થયો. કારને મોટું નુકસાન થયું છે. જોકે, આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.

આ સમાચાર શેર કરો