VIDEO: કાર પર વૃક્ષ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી
મહેસાણાના રંજનના ઢાળ વિસ્તારમાં ચાલુ વરસાદ દરમિયાન એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં પાર્કિંગમાં ઊભેલી કાર પર અચાનક વિશાળ

મહેસાણાના રંજનના ઢાળ વિસ્તારમાં ચાલુ વરસાદ દરમિયાન એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં પાર્કિંગમાં ઊભેલી કાર પર અચાનક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મેઘાલિયાસણ ગામના કૌશિક ચૌધરી કામ અર્થે મહેસાણા આવ્યા હતા અને પોતાની કાર રોડ સાઈડ પાર્ક કરી હતી, તે જ સમયે ભારે વરસાદમાં ઝાડ તૂટી પડતાં કારના કાચ ફૂટી ગયા હતા અને અંદાજે 15 હજાર રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે ઘટના સમયે આ વ્યસ્ત માર્ગ પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.




