મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં વરસાદમાં દુર્ઘટના સર્જાઈ, હરિપુરા વિસ્તારમાં મકાન ધરાશાયી થયો, જુઓ વીડિયો

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે….દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્

તસવીર: gstv

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે….દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. શહેરના સ્ટેશન રોડ, ગોદી રોડ, ગોધરા રોડ, એમ.જી. રોડ, નગરપાલિકા વિસ્તાર સહિત અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યો....સિંગવડ, ફતેપુરા, લીમખેડા, લીમડી સહિત તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો... ધોધમાર વરસાદને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તાજેતરના ઉકળાટમાંથી રાહત મળતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો