મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગુવાહાટીમાં ભારે જળબંબાકારથી ટ્રાફિક ડાયવર્ઝન

આસામના ગુવાહાટી શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ૯મા માઇલ અને ૧૦મા માઇલ વિસ્તારમાં ગંભીર જળબંબાકારની સ્થ

તસવીર: GSTV

આસામના ગુવાહાટી શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ૯મા માઇલ અને ૧૦મા માઇલ વિસ્તારમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગો પર કેડસમા પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુવાહાટી ટ્રાફિક પોલીસે વાહનચાલકોની સુવિધા અને સુરક્ષા માટે તાત્કાલિક અસરથી વિવિધ રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કર્યું છે.સવારના દ્રશ્યોમાં અનેક વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ લોકોને વૈકલ્પિક રસ્તાઓ તરફ વાળવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા

આ સમાચાર શેર કરો